આપણી ખબરઃ LRDની શારિરીક કસોટી ક્યારથી થશે શરૂ, ભરતી બોર્ડના અધ્યક્ષે શું કહ્યું?
abp asmita
Updated at:
09 Nov 2021 08:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોક રક્ષક દળ માટે અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. અત્યાર સુધીમાં 11 લાખ 13 હજાર 251 અરજીઓ આવી છે. 1થી 10 ડિસેમ્બર વચ્ચે શારિરીક કસોટી લેવાઈ શકે તેમ છે.