ટોપ 20: LRD શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 2 લાખ ઉમેદવાર પાસ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Feb 2022 10:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLRD શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 2 લાખ જેટલા ઉમેદવાર થયા પાસ. પાટીદાર કેસ પરત ખેંચવા માટે ફરી માગ ઉઠી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે,, જો કેસ પરત નહીં ખેચાય તો રાજય વ્યાપી આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ ભાજપમાં જોડાયા. ઉપલેટાના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો.