TOP 20: કારોબારી બેઠકના બીજા દિવસે CM રૂપાણીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

Continues below advertisement

સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. જેના કારણે પોરબંદરમાં NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, ભાજપનો એક એક કાર્યકર પ્રશાંત કિશોર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram