આપણી ખબરઃ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કેટલો ખાબક્યો વરસાદ, હજું કેટલા વરસાદની છે જરૂર?

Continues below advertisement

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  કચ્છ જિલ્લામાં લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram