ટોપ 20: રાત્રી કર્ફ્યુમાં અપાઈ એક કલાકની રાહત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાત્રી કર્ફ્યુમાં અપાઈ એક કલાકની રાહત, હોટેલ અને રેસ્ટોરન્ટ 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. 8 મહાનગરોમાં રાત્રી દરમિયાન કર્ફ્યુ યથાવત. રાત્રીના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ. લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટછાટ અપાઈ. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર કરશે ખેડૂતોને મદદ, રાહત પેકેજ -2ની જાહેરાત કરાઈ. ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર. જીડીપી દરમાં જોવા મળ્યો સુધાર
Continues below advertisement
Tags :
Gujarati News Hotel ABP News Restaurant Relief Night Curfew Wedding Occasion ABP Live Hour ABP News