TOP 20: સિંચાઈના પાણી અંગે ગરમાયું રાજકારણ, કોંગ્રેસે શું લગાવ્યા આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 09:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App18થી 20 ઓગસ્ટ સુધી સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણમાં વરસાદ ખાબકશે. સિંચાઈના પાણી પર રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, ડેમમાં પાણી હોવા છતા ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું નથી.