ટોપ 20: અમદાવાદ સહીત 45 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 11:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સહીત 45 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો. સ્થાનિક નદીઓ બંને કાંઠે વહેતી થઇ. રસ્તાઓ થયા પાણી-પાણી. વાહન ચાલકોને પરેશાની. રસ્તાઓ થયા બંધ. ખેડૂતો ચિંતિત બન્યા. ગઢડા ન આવવા માટે મુખ્યમંત્રીને ગઢડા નગર પાલિકાએ પત્ર લખ્યો. રસ્તાઓની બિસ્માર હાલત મામલે અર્જુન મોઢવાડિયાએ કર્યું ટવિટ.