ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.ગાંધીનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 09:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.ગાંધીનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ કર્યું. રેલવે સ્ટેશન પર મહિલા ટી સ્ટોલનું કર્યું ઉદ્ધઘાટન. મહિલાઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો. કલોલમા જાહેર સભાને સંબોધન કર્યું.