ટોપ 20: 17મી ઓગષ્ટ સુધીમાં ફરી વરસાદની હેલી રાજ્યમાં જોવા મળશે, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

17મી ઓગષ્ટ સુધીમાં ફરી વરસાદની (Rainy) હેલી રાજ્યમાં (state) જોવા મળશે. રાજ્યસભામાં (Rajya Sabha) OBC બિલ રજૂ કરાયું. હવે રાષ્ટ્રપતિને મોકલાશે બિલ. સાંસદ પરબત પટેલની કથિત વિડીયો ક્લિપ મામલે બે આરોપીઓની કરાઇ અટકાયત. માધા પટેલ અને મુકેશ રાજપૂતની પોલીસે શરૂ કરી પૂછપરછ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram