સમાચાર શતક: 17 ઓગષ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી, જુઓ મહત્વના ન્યૂઝ

Continues below advertisement

17 ઓગષ્ટ (August 17) બાદ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ (rain) પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યસભામાં વિપક્ષે કરેલા હોબાળા બાદ ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેંયા નાયડુ થયા ભાવુક. કહ્યું આ હરકતથી સંસદની ગરિમાને ઠેસ પોંહચી છે. મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો. અરવલ્લીના ખેડૂતો પરેશાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram