ટોપ 20: 1 નવેમ્બરથી બદલાશે કેટલાક નિયમો, ઘરના બજેટ પર પડશે અસર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
1 નવેમ્બરથી કેટલાક ક્ષેત્રે થશે ફેરફાર. રસોઈ, ગેસ સિલેન્ડર, ટ્રેનના સમય, બેન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફાર જોવા મળશે. દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. સીએનજીના ભાવ વધારા મુદ્દે હડતાળની ચીમકી. સીરામીક ઉદ્યોગો પર સંકટના વાદળો. નેચરલ ગેસના ભાવમાં કરાયો વધારો.
Continues below advertisement
Tags :
Gujarati News Diwali Strike ABP News Gas Crisis Industry Ceramic Rickshaw Natural November ABP Live ABP News