સમાચાર શતક: અમુલને હજુ આગળ વધવાની જરુર: અમિત શાહ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આણંદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમુલના 75માં સ્થાપના દિવસ નિમિત્તિ આપી હાજરી. સંબોધનમાંજણાવ્યું કે અમુલને હજુ આગળ વધવાની જરુર છે. સીઅનેજીના ભાવ વધારા મામલે રીક્ષા ચાલકો દિવાળી બાદ હડતાળ પર ઉતરશે. 15 અને 16 નવેમ્બરે હડતાળ પર ઉતરવાની ચીમકી. અમદાવાદ રીક્ષા ચાલક એસોસિએશન નહિ જોડાય હડતાળમાં.
Continues below advertisement
Tags :
Gujarati News Amit Shah Anand Strike CNG ABP News Amul Dairy Rickshaw Driver November ABP Live ABP News