TOP 20: જૂની માંગણીઓને લઈને રાજ્યના તબીબો ઉતરશે હડતાળ પર,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યના તમામ કેડરના તબીબોની જૂની માંગણીઓને લઈને સંયુક્ત આંદોલન કરવાની જાહેરાત કરાઈ છે. આગામી 29 નવેમ્બરથી તમામ કેડરના તબીબો આ સંયુક્ત આંદોલનમાં જોડાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram