TOP 20: રણનિતીકાર પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને થયા સક્રિય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 10:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં મનમૂકીને મેઘરાજા વરસ્યા છે. વલસાડ અને ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉત્તર અને મધ્યગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય થયા છે. તેઓ યુવાવર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.