ટોપ 20: ટેટની વેલિડિટી વધારાઈ. 3300 જેટલી જગ્યા પર થશે ભરતી, જુઓ ગુજરાતી ન્યુઝ
સરકારી ભરતીમાં વધી વયમર્યાદા. ટેટની વેલિડિટી વધારાઈ. 3300 જેટલી જગ્યા પર થશે ભરતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું એલાન કોરોના નિયમ સાથે કરી શકાશે દશેરાની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાખોરી અંગે બાતમી આપનારને રિવૉર્ડ આપવાની કરી જાહેરાત. દ્વારકામાં અંધશ્રદ્ધામાં મહિલાએ ગુમાવ્યો જીવ.
Tags :
World News Dussehra Dwarka Live Updates Corona Gujarat Samachar ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP Gujarat Samachar Tate