ફટાફટ: રાજ્યમાં દશેરાની ઉજવણી માટે અપાશે મંજૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં એક વર્ષની વયમર્યાદાની અપાઈ છૂટછાટ, રોડ રસ્તાનું કામ સત્વરે પૂર્ણ કરવા કેબિનેટની બેઠકમાં માર્ગ મકાન મંત્રીને અપાઈ સૂચના. રાજ્યમાં દશેરાની ઉજવણી માટે અપાશે મંજૂરી. કોરોના ગાઈડ લાઇનનું ચુસ્તપણે કરવું પડશે પાલન.
Continues below advertisement
Tags :
Jobs World News Cabinet Meeting Dussehra ABP Gujarati Approval ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP News News Age Limits