TOP 20: સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાની આપી મંજૂરી
Continues below advertisement
રાજ્ય સરકારે 26 જુલાઈથી ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વેપારીઓ અને ખાનગી કર્મચારીઓએ 31 જુલાઈ પહેલા ફરજીયાત વેક્સિન કરાવવાનું રહેશે જેના માટે આ લોકોને રવિવારે પણ વેક્સિન આપવાની નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel Student Gujarat News School Corona Employee Merchant Vaccine State Government Transition ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Offline Class