TOP 20: રાજ્યમાં વાવાઝોડાના ખતરા અંગે હવામાન વિભાગે શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હાલ વાવાઝોડાનો કોઈ ખતરો ન હોવાની વાત હવામાન વિભાગે કરી છે.
Continues below advertisement