વડોદરાઃ અડધો કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, રસ્તાઓ પર ભરાયા ગોઠણડુબ પાણી
Continues below advertisement
વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અહીંયા વીજળીના કડાકા સાથે અડધો કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. અહીંયાના નીંચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અનેક રસ્તાઓ પર ગોઠણડુબ પાણી ભરાયા છે.
Continues below advertisement