રાજ્યના પ્રવાસન સ્થળ પર ગેરકાયદે થતી એડવેન્ચર એક્ટિવિટી રોકવા ટુરિઝમ વિભાગનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના પ્રવાસન સ્થળ પર ગેરકાયદે થતી એડવેન્ચર એક્ટિવિટી રોકવા ટુરિઝમ વિભાગે આદેશ આપ્યો છે. ટુરિઝમ વિભાગે જિલ્લા કલેકટરને આદેશ કર્યા છે. એડવેન્ચર એક્ટિવિટી સ્થળ પર લાયસન્સ ધરાવતા લોકોનું પણ નિયમિત ઇન્સ્પેક્શન કરવા આદેશ કર્યા છે.
Continues below advertisement