મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા મુસાફરોનું વલસાડની ભીલાડ ચેકપૉસ્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરાયું, જુઓ વીડિયો

વલસાડની ભીલાડ ચેકપોસ્ટ પર પણ મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે.પ્રવાસીઓ પાસે 72 કલાકમાં કરાવેલ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ માગવામાં આવી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola