રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ, AMAના પૂર્વ પ્રમુખે જનતાને શું કરી અપીલ?
Continues below advertisement
રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે. જોકે અમદાવાદ એસોસિએશનના પૂર્વ પ્રમુખે સંક્રમણ ભલે ઘટ્યું હોય પણ તકેદારી રાખવા માટે અપીલ કરી છે. AMAના પૂર્વ પ્રમુખે કહ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં ત્રીજી લહેરની સંભાવના નહિવત છે.
Continues below advertisement
Tags :
Hospital Case Corona Infection Patient Ahmedabad Medical Association Former President Third Wave Second Wave