જૂનાગઢના કેશોદમાં ઇ-કોમર્સ કંપનીઓ સામે વેપારીઓમાં રોષનો માહોલ, જુઓ વીડિયો
જૂનાગઢના કેશોદના વેપારીઓમાં ઓનલાઈન સામાન વેચતી કંપનીઓ સામે રોષ ફેલાયો છે. કેશોદના વેપારીઓએ કહ્યુ હતું કે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વેપારીઓ પાસે જ દરેક ખરીદી કરવામાં આવે જેથી ખરીદી કરતા દરેક લોકોને સારી વસ્તુઓ મળી શકે અને કોઈ પણ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારના છેતરપિંડી ના બનાવો ના બને.