રાજ્યમાં વેપારીઓ અને કર્મચારીઓએ 31 જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજીયાત, શું કહ્યું નીતિન પટેલે?
Continues below advertisement
રાજ્યમાં કોરોના(Corona)ના સુપર સ્પ્રેડર સાબિત થાય તેવા વેપારીઓ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને રવિવારે પણ વેક્સિન(vaccine) આપવામાં આવશે. વેપારીઓ અને ખાનગી કંપનીના કર્મચારીઓએ 31 જુલાઈ પહેલા વેક્સિન લેવી ફરજીયાત છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Corona Super Spreader Merchants Vaccines ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Private Sector Employees