વલસાડમાં બેકાબુ કોરોનાને અટકાવવા વેપારી એસોસિએશને લીધો આવો નિર્ણય,જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડ(Valsad)માં આજે રાતના આઠ વાગ્યાથી તમામ દુકાનો બંધ રાખવાનો વેપારી(Traders) એસોસિએશને નિર્ણય કર્યો છે.15 દિવસ સુધી રાતના આઠા વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Valsad ABP ASMITA Corona Virus Corona Prevention Market Decision Merchant Close Corona Transition