અમદાવાદ-ઉદેપુર હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ, વાહનોની લાગી લાંબી કતાર
Continues below advertisement
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે ટ્રક ફસાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાલ ટ્રાફિકને પૂર્વવત કરવા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના કર્મચારીઓ કામે લાગ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Long Queues Vehicles Traffic Jams Ahmedabad-Udaipur Highway ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live