ગીર સોમનાથ- ભાવનગર હાઈવે પર ચક્કાજામ, રોડની કામગીરી અંગે થયો વિરોધ

ગીર સોમનાથ(Gir Somnath) હાઈવે(highway) પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે. હાઈવેની ધીમી કામગીરીને લીધે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. ધારાસભ્ય ભગવાન બારડ, ફોરટેકનું કામ કરતી એજન્સીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola