વલસાડઃ નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિઓના થયા મોત

વલસાડ(Valsad)ના પારડી(Pardi) નજીક નેશનલ હાઈવે પર ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત(Accident)ની ઘટના બની છે. અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા સામાન બળીને ખાખ થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola