ચોટીલા-જસદણ રોડ પર ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરમાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. લીંબડી આવતી અને જતી બસોને અટકાવી દેવામાં આવી હતી. ચોટીલા-જસદણ રોડ પર ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા.
Continues below advertisement