Cyclone Tauktae: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર મુશ્કેલી આ કારણે વધે તેવી શક્યતાઓ,જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે(Toukte) વાવાઝોડા(Hurricane)ના પગલે અમદાવાદ(Ahmedabad)-ગાંધીનગર(Gandhinagar) હાઈવે પર મુશ્કેલીઓ વધી શકે છે. અહીંયા ભારે પવનના કારણે હાઈવે પર પતરાના બેરિકેટ ઉડવાની પણ સંભાવના છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram