ગુજરાત પર વાવાઝોડું આજે કેટલા વાગ્યે ત્રાટકશે ? જાણો વિજય રૂપાણીની મોટી જાહેરાત, બીજું શું કહ્યું ?
Continues below advertisement
તૌકતે વાવાઝોડુ આજે રાત્રીના ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તૌકતે વાવાઝોડું રાત્રે આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી. રાજ્યના 655 ગામના 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગામોને સલામતીના ભાગરૂપે ખાલી કરાવાયા હતા. તૌકતે વાવાઝોડું 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે. ગુજરાત- દીવના કોસ્ટલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું
Continues below advertisement
Tags :
IMD Cyclone In Gujarat Cyclone Alert Gujarat Coast Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae