Truck Drivers Strike : ટ્રક ડ્રાઈવરોની હડતાળ વચ્ચે ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાને, શું કર્યો દાવો?
Continues below advertisement
Truck Drivers Strike : રાજ્યમાં ચાલતા ટ્રક ડ્રાઈવર આંદોલનનો મામલો. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કરી સ્પષ્ટતા. અકસ્માત અંગેનો નવો કાયદો માત્ર ટ્રકના ડ્રાઈવરો માટે નથી. અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ કરવામાં આવી.
Continues below advertisement
Tags :
Gujarat Strike Truck Drivers Strike Gujarat Truck Drivers Gujarat Transport Association Gujarat Truck Strike