Banaskantha:બળવાખોર સભ્યોને સાથ આપનાર જિલ્લા BJPના બે નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ
Continues below advertisement
બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી સમયે પાલિકાના બળવાખોર સભ્યોને સાથ આપનાર જિલ્લા ભાજપના બે નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના મંત્રી ફાલ્ગુની બેન ત્રિવેદી અને અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી રાયચંદ ભાઈ વાઘેલાને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Banaskantha Rebel Member ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Falguniben Trivedi