જૂનાગઢઃ વિસાવદરમાં બે કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Continues below advertisement

જૂનાગઢ( Junagadh)ના વિસાવદર(Visavadar) તાલુકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બે કલાક જેટલા સમયમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram