દ્વારકા સલાયા ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દ્વારકા સલાયા ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. આ ડ્રગ્સનો જથ્થો તેઓ મુંબઈ અને દિલ્લીમાં રહેતા નાઇઝીરીયન શખ્સને આપવાના હતા. જે બાદ દિલ્લીમાંથી એક શખ્સની ધરપકડ કરાઈ હતી.
Continues below advertisement