RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દત થઈ પુરી, 74 હજાર બેઠકો સામે કેટલા ભરાયા ફોર્મ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની મુદ્દત પુરી થઈ છે. આ વર્ષે બેઠકો કરતા બમણા ફોર્મ ભરાયા છે. આ વર્ષે માત્ર 74 હજાર જેટલી બેઠકો છે જેની સામે 1 લાખ 58 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. એટલે કે ગત વર્ષ કરતા 50 હજાર વધુ ફોર્મ ભરાયા છે.