વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડાશે, શું કહ્યું સી.આર.પાટીલે?

વર્ષ 2022ની વિજય રૂપાણી વિધાનસભાની ચૂંટણી પ્રદેશ ભાજપ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola