આ વખતે સિંચાઇ માટે પાણી આપવું શક્ય નથી: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, જુઓ વિડિઓ
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) નિતિન પટેલે (Nitin Patel) જણાવ્યુ છે કે,, આ વખતે સિંચાઇ માટે પાણી (water for irrigation) આપવું શક્ય નથી. આ વખતે ચોમાસાના વરસાદ પર જ ખેતી નિર્ભર રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સવા 12 ઇંચ જ વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં છે. રાજ્યના ડેમોમાં 30 ટકા જ પાણીનો જથ્થો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel Monsoon Gujarat News Rain World News State Deputy Chief Minister Irrigation Updates ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Water Farming