આજે બપોરે ત્રાટકશે યાસ વાવાઝોડુ,ક્યાં ક્યાં આવશે આ સંકટ?,જુઓ વીડિયો
આજે બપોરે યાસ વાવાઝોડુ(Hurricane) ઓરિસ્સાના બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે.બંગાળ, ઓરિસ્સા(Odisha), ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે. ઓરિસ્સા અને બંગાળમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.