રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ 14 જૂનથી ઉતરશે હડતાળ પર, શું છે ફરિયાદ?

Continues below advertisement

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ(Nursing staff)ની 14 જૂનથી હડતાળ(strike) યોજાશે. ઉચ્ચત્તર પગાર ધોરણ(pay scale), ગ્રેડ પે, સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દે આ હડતાળ યોજાશે. નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની ફરિયાદ છે.

 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram