કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની વેક્સિન અંગે શું આપ્યું નિવેદન?

Continues below advertisement
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ બાળકોની વેક્સિન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપની સંસદ દળની બેઠકમાં કહ્યું કે, બે મહિનામાં દેશને બાળકોની વેક્સિને મળી જશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિના સુધીમાં વેક્સિન આવી જશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram