છોટા ઉદેપુરમાં ST બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કેટલા લોકોના થયા મોત?

Continues below advertisement
છોટા ઉદેપુરમાં એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. બોડેલી-વડોદરા(Bodeli-Vadodara)ના છુછપુરા નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram