'એક ખાટલો નથી, એક બાટલો નથી તો છે શું અને આવું તો હું બોલ્યો, પણ બીજા બોલ્યા હશે....', જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના મેડિકલ કોલેજમાં સન્માન કાર્યક્રમ દરમિયાન  કોરોના કાળને યાદ કર્યો હતો અને કોરોના કાળને યાદ કરતા પરષોત્તમ રૂપાલાએ આપ્યું મોટું નિવેદન આપ્યું હતું. ખાટલો અને બાટલો નહોતો મળતો તેવું પણ જણાવ્યું હતું અને  કોરોના કાળમાં ઉદાહરણ આપી પોતાનો અનુભવ કહ્યો હતો. સ્મશાનોમાં લાઈનો લાગી હોવાનો અને કોરોના કાળમાં પડેલી મુશ્કેલી અંગે સ્વીકાર કર્યો.  ભાજપના કાર્યકર મગનભાઈની વાત કરતા ઉદાહરણ આપ્યું હતું તો કોરોના વોરિયર્સને કોરોનાના અઘરા સમયે જે કોઈ લોકોએ અને મેં પણ કહ્યું હશે ખાટલો નથી...બાટલો નથી...અને બીજા લોકો ઘણું પણ બોલ્યા હશે એ તમામ તરફથી હું માફી માંગુ છું તેમજ સ્વજન પીડાતું હોવાથી લોકોએ ઘણું કહ્યું હશે હું મેડિકલ કોલેજ પરિસરમાંથી કોરોના વોરિયર્સની માફી માંગી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram