વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ભાજપે શરૂ કરી તૈયારીઓ
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ભાજપે તૈયારીઓ કરી છે. જુદા જુદા પાંચ કાર્યક્રમો કરવા માટે જિલ્લાસ્તરે સૂચના આપવામાં આવી છે. મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, જળસંચયના કાર્યક્રમોનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Bjp Birthday Gujarat News Celebration Preparation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live