માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકમ કસોટીનો કાર્યક્રમ જાહેર, જુઓ વીડિયો
Continues below advertisement
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી લેવાશે. 28 ડીસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9થી 12ની એકમ કસોટીનો અભ્યાસક્રમ જાહેર થયો છે. ઓક્ટોબર અને નવેમ્બર માસના અભ્યાસક્રમના આધારે એકમ કસોટી લેવાશે. પાંચમી એકમ કસોટીની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી ને મોકલવામાં આવી છે.
Continues below advertisement