મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર-3ના રહીશોની શું છે સમસ્યા?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું સુરતના સીમાડા સરથાણા વિસ્તારની. સુરતના વોર્ડ નંબર 3 સરથાણાના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે?
Continues below advertisement