ઊંઝા APMCના કથિત સેસ કૌભાંડ મુદ્દે તપાસ પૂર્ણ, 40 લોકોના લેવાયા નિવેદન,જુઓ વીડિયો
Continues below advertisement
ઊંઝા એપીએમસી કથિત સેસ પ્રકરણ મામલે તપાસ પૂર્ણ થઈ છે. સૂત્રો અનુસાર આ કૌભાંડ મામલે 40 જેટલા લોકોના નિવેદન લેવાયા છે. ઊંઝા એપીએમસીના સત્તાધીશો સામે ક્લાર્ક સૌમિલ પટેલે ગંભીર આરોપો લગાવ્યા હતા. સેસની રોકડ ઉઘરાણી કરાવી 15 મહિના માં 15 કરોડ નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement