વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે રાજ્યમાં આગામી બે દિવસ માવઠાની આગાહી, જુઓ વીડિયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી હતી. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તો કાલે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. નવસારી. પંચમહાલમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola