ભારતમાં કોરોનાની આ બે વેક્સીનને મળી મંજૂરી, ટૂંક સમયમાં શરૂ થશે રસીકરણ

Continues below advertisement

દેશમાં કોરોનાની બે વેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. સીરમ ઈંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોનાની વેક્સીનને ઈમરજંસી ઉપયોગ DCGIએ મંજૂરી આપી દીધી હતી. કેડિલાની ઝાયકોવિડ રસીનું હજી પણ ત્રીજા તબક્કા માટે ટ્રાયલ ચાલુ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram