ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આજે અને આવતીકાલે કમોસમી વરસાદ પડી શકે છે.